તાર્કિક વિધાન $[ \sim ( \sim p \vee q) \vee (p \wedge r) ] \wedge ( \sim q \wedge r)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

  • A
    $(p \wedge r) \wedge \sim q$
  • B
    $(\sim p \wedge \sim q) \wedge r$
  • C
    $\sim p \vee r$
  • D
    $(p \wedge \sim q) \wedge r$

Explore More

Similar Questions

$2l$ લંબાઈનો એક વાહક સળિયો તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને અચળ કોણીય ઝડપ $\omega$ થી ભ્રમણ કરે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ ભ્રમણની ધરીને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે પ્રેરિત $e.m.f.$ કેટલું હશે?

ત્રણ રીંગ,જે દરેકની ત્રિજ્યા $R$ સમાન છે,તે એકબીજાને પરસ્પર લંબ રૂપે મૂકવામાં આવી છે અને દરેકનું કેન્દ્ર યામ પદ્ધતિના ઉગમબિંદુ પર છે. જો દરેક રીંગમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહેતો હોય,તો સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

ધારો કે $a, b, c$ અને $d$ શૂન્યતર સંખ્યાઓ છે. જો રેખાઓ $4ax + 2ay + c = 0$ અને $5bx + 2by + d = 0$ નું છેદબિંદુ ચોથા ચરણમાં હોય અને બંને યામ અક્ષોથી સમાન અંતરે હોય,તો

એક પાટિયું જેની ઉપર એક નાનો બ્લોક મૂકેલો છે,તે ઉર્ધ્વ દિશામાં $SHM$ કરે છે. તેનો આવર્તકાળ $2 \, s$ છે. ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોય કે જેથી બ્લોક પાટિયાથી અલગ થઈ જાય?

$20^{\circ}C$ તાપમાને $Ag_2CrO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^{+}$ આયનની સાંદ્રતા $1.5 \times 10^{-4} \ mol/L$ છે. $20^{\circ}C$ તાપમાને $Ag_2CrO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo